1. Home
  2. Tag "last two years"

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા

અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ રાજ્યમાં 35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી મળતા અંગોને અન્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા […]

અમદાવાદમાં બે વર્ષમાં હત્યાના 207 બનાવો અને બળાત્કારના 723 ગુના પોલીસ ચોપડે નોંધાયા

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ ઘણો મોટો વધારો થયો છે. સાથે જ ગુનાનો ગ્રાફ પણ વધતો જાય છે. ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં દુષ્કર્મના 723 ગુના નોંધાયા છે. તો મહિલા અત્યાચારના 2109 ગુના નોંધાયા છે. જ્યારે હત્યાના 207 ગુના નોંધાયા છે. […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 606 કરોડનો દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

ગાંધીનગર : ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં જેટલો દારૂ પીવાય  પકડાય છે એટલો દારૂ પકડાઈ છે. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મળી છે. બે વર્ષમાં ગુજરાતમાં એટલી માત્રામાં દારૂ પકડાયો છે કે તેને સાચવવા જગ્યા પણ ઓછી પડે. […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283 સિંહ અને 333 દીપડા મોતને ભેટ્યાં,

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283  સિંહ અને 333 દીપડાના મોત નિપજ્યા હતા. જેમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત નિપજ્યા હતા.જ્યારે 242 દીપડા અને બાળ દીપડા 91 મળી કુલ 333 દીપડાના મોત થયા હતા. જેમાં  કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં હતા. જ્યારે અકુદરતી મૃત્યુંમા 67 દીપડા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code