1. Home
  2. Tag "Launch"

સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન કર્યું […]

આ ફાર્મા કંપનીએ લોન્ચ કરી કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen, 25 મેં થી સપ્લાય થશે શરૂ

કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen લોન્ચ ફાર્મા કંપની સિપ્લાએ કરી લોન્ચ 25 મેં થી સપ્લાય થશે શરૂ દિલ્હીઃ ફાર્મા કંપની સિપ્લાએ યુબાયો બાયોટેકનોલોજી સિસ્ટમ્સ સાથે મળીને ભારતમાં કોવિડ -19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ કીટ ViraGen રજૂ કરી. કંપનીએ શેર બજારને કહ્યું કે, આ ઓફર હાલની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરશે અને ખામીને દૂર કરવામાં મદદ કરશે. […]

વનપ્લસ સ્માર્ટ વોચઃ ફિટનેસ સહિતની જરૂરિયાતોને કરશે સાર્થક

બેંગ્લોર: ભારત સહિત દુનિયામાં આજના આધુનિક જમાનામાં સ્માર્ટ વોચ લોકોની પહેલી પસંદ બની છે. ત્યારે જાણીતી મોબાઈલ કંપની વનપ્લસ દ્વારા આધુનિક સુવિધાઓથી સજજ સ્માર્ટ વોચ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વોચ તા. 21મી એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ બનશે. સ્ટાઇલિશ ડિઝાઈન, અડચણરહિત જોડાણ, શક્તિશાળી બેટરી, પ્રોએક્ટિવ ફિટનેસ વનપ્લસ વોચનું જમા પાસુ છે. આ સ્માર્ટ વોચને […]

કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ

(મિતેષ સોલંકી) થોડા સમયમાં ભારત સરકાર કૃત્રિમ બુદ્ધિમતા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્ર સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના માળખા હેઠળ મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમના લીધે જાહેર ક્ષેત્રની માહિતીની સુરક્ષામાં તેમજ માહિતીની ઉપલબ્ધતામાં વધારો થશે. આ ઉપરાંત ભારત સરકાર ડિજિટલ ભારત 2.0 પણ શરૂ કરવાની તૈયારી કરી રહી […]

વોટ્સએપે લોન્ચ કર્યા કોવિડ -19 સાથે જોડાયેલ ‘Vaccines for All’ સ્ટીકર, જાણો તેમાં શું છે ખાસ

વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ ‘Vaccines for All’ સ્ટીકર પેક લોન્ચ આ સ્ટીકર પેકમાં કુલ 23 સ્ટીકરો છે દિલ્હીઃ ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ નવા સ્ટીકર પેક લોન્ચ કર્યા છે.જેને Vaccines for All કહેવામાં આવ્યું છે. આ કંપની દ્વારા COVID-19 રસી વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વવ્યાપી આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે રજૂ કરવામાં આવી […]

મોદી સરકારે ‘Mera Ration’ મોબાઇલ એપ લોન્ચ કરી, રેશનકાર્ડ ધારકોને મળશે આ સુવિધા

‘Mera Ration’ મોબાઇલ એપ મોદી સરકારે એપ કરી લોન્ચ 81 કરોડ લોકોને મળશે લાભ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ દિલ્હીઃ  કેન્દ્ર સરકારે વન નેશન વન રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ‘ Mera Ration’ મોબાઇલ એપ લોન્ચ કરી છે. વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમએ એક મહત્વપૂર્ણ નાગરિક કેન્દ્રિત સુધાર છે. હાલમાં એપ અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે. આગામી […]

બોર્ડર પર દુશ્મનની દરેક ચાલ પર રહેશે બાજ નજર, ભારત અંતરીક્ષમાં મોકલશે ‘ત્રીજી આંખ’

ભારત અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્વિ નોંધાવવા જઇ રહ્યું છે ભારત 28 માર્ચના રોજ એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે આ સેટેલાઇટની મદદથી દુશ્મનોની દરેક ચાલ પર બાજ નજર રહેશે નવી દિલ્હી: ભારત અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્વિ નોંધાવવા જઇ રહ્યું છે. ભારત 28 માર્ચના રોજ એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું […]

UAEની અવકાશ ક્ષેત્રે સિદ્વિ, પ્રથમ માર્સ મિશન ‘હોપ પ્રોબ’ કર્યું લોન્ચ

સાઉદી અરબ એ હવે અવકાક્ષ ક્ષેત્રે પણ સિદ્વિ કરી હાંસલ યુએઇની પ્રથમ મંગળ મિશન હોપ પ્રોબ સોમવારે થયું લોન્ચ UAEનું માર્સ મિશન સમગ્ર વિશ્વ માટે યોગદાન: યુએન સાઉદી અરબ અમીરાતે પણ હવે અવકાશી ક્ષેત્રે સિદ્વિ હાંસલ કરી છે. સાઉદી અરબ અમીરાતનું પ્રથમ મંગળ મિશન ‘હોપ પ્રોબ’ સોમવારે જાપાનના તનેગાશિયામાં સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું છે. સંયુક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code