PM નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટના હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું 27મી જુલાઈએ લોકાર્પણ કરાશે,
રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર હીરાગામ પાસે ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટનું બિલ્ડિંગ, રન-વે વગેરેનું કામ પૂર્ણ થતા એરપોર્ટ માટે લાઇસન્સ પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 27 મી જુલાઈનાં રોજ હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી પૂરતી શક્યતા છે. આ અંગે […]