1. Home
  2. Tag "Lawrence Bishnoi Gang"

લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં ખળભળાટ મચાવ્યો, સ્ટોકટનમાં ગોળીબારની જવાબદારી લીધી

કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેણે આની જવાબદારી લીધી અને તેનું કારણ પણ જણાવ્યું. સુનીલ યાદવની કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરમાં ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે. સુનીલ યાદવ પાકિસ્તાનથી ભારતમાં […]

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એક્શન, પાણીપતમાંથી શૂટરની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હુમલાખોરોને પકડવા માટે પોલીસ સઘન દરોડા પાડી રહી છે. આ કડીમાં, દિલ્હી પોલીસે ગુરુવારે સવારે એન્કાઉન્ટરમાં લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગના આંતરરાજ્ય શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. દિલ્હીમાં બિશ્નોઈ ગેંગ સાથે એંન્કાઉન્ટર પોલીસના હાથે ઝડપાયેલો આ શાર્પ શૂટર યોગેશ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં જીમ માલિક […]

કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજ્જરની હત્યા મામટે પીએમ ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા વિવાદ વકર્યો છે બીજી તરફ ભારતે કેનેડાના પીએમ ટ્રૂડોના આક્ષેપ ફગાવી દીધા હતા. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કેનેડામાં વધુ કુખ્યાત ગેંગસ્ટર સુખા દૂનીકેની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code