મહેસાણાના લીચ ગામે ઘાળા દ’હાડે ઘરમાં ઘૂંસીને રિવાલ્વરની અણિએ 6.50 લાખની લૂંટ
ચાર લૂંટારા શખસો વિઝા એજન્ટની ઓળખ આપી ઘરમાં ધૂસ્યા હતા, દીકરાને કેનેડા જવાનું હોવાથી વિઝા એજન્ટને ઘરમાં પ્રવેશ આપ્યા, લૂંટારૂ શખસોને પકડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી મહેસાણા: જિલ્લાના લીચ ગામની ખોડિયાર સોસાયટીમાં ધોળા દહાડે રિવોલ્વરની અણીએ 6.50 લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર બની ગઈ છે. ચાર લૂંટારૂ શખ્સોએ રિવોલ્વરની અણીએ ધાક બતાવીને એક ઘરમાંથી 6.50 […]


