68 કરોડ યુઝર્સના ઇ-મેઇલ અને પાસવર્ડ લીક, મધ્યપ્રદેશ સ્ટેટ સાયબરે એડવાઇઝરી જારી કરી
નવી દિલ્હી 22 ડિસેમ્બર 2025: Data leak of 68 crore users મધ્યપ્રદેશ સ્ટેટ સાયબર સેલે અહેવાલ આપ્યો છે કે 68 કરોડ યુઝર્સના ઇમેઇલ આઈડી અને પાસવર્ડ લીક થયા છે. તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવવા માટે તાત્કાલિક તમારો પાસવર્ડ બદલો. મધ્યપ્રદેશ રાજ્ય સાયબર પોલીસે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે જો તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થાય […]


