વેસ્ટ ઈન્ડિઝ સામે કેએલ રાહુલે નવો રેકોર્ડ બનાવ્યો, ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનને પાછળ છોડી દીધો
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ ઇનિંગ સાથે, રાહુલ આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ઓપનર બની ગયો છે અને તેણે ઇંગ્લેન્ડના બેન ડકેટને પાછળ છોડી દીધો છે. કે એલ રાહુલનો ખાસ રેકોર્ડ આ વર્ષે, રાહુલે 7 […]