રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન
નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]


