દરરોજ મધ અને લીંબૂનું સેવન કરો, શરીરને થશે આ 6 ફાયદા
સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની દુનિયામાં મધ અને લીંબુ એક સામાન્ય નામ છે. આયુર્વેદથી લઈને આધુનિક સ્વાસ્થ્ય વિજ્ઞાન સુધી, દરેક વ્યક્તિ આ કુદરતી સંયોજનને સ્વસ્થ જીવનશૈલી માટે ફાયદાકારક માને છે. સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી શરીર ડિટોક્સિફાય થાય છે, ચયાપચય સુધરે છે અને ઘણી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. શરીરને ડિટોક્સિફાઇંગ […]