1. Home
  2. Tag "lemon juice"

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ સરબતથી શરીરને મળશે નવી ઉર્જા

લીંબુ-ખાંડનું શરબત એક એવું દેશી પીણું છે, જે તમે જ્યારે ઇચ્છો ત્યારે ઘરે બનાવી શકો છો. આ પીણામાં વિટામિન સી, કાર્બોહાઇડ્રેટ્સ, એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો જોવા મળે છે. આ કારણે, તેનું સેવન તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ દેશી પીણું બનાવવામાં ન તો ઘણી મહેનત કરવી પડે છે, ન તો તેમાં વધારે પૈસા ખર્ચ […]

ઉનાળામાં એક મહિના સુધી દરરોજ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે અનેક ફાયદા

ઉનાળામાં એક મહિના સુધી દરરોજ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. લીંબુમાં વિટામિન સી તેમજ ફાઇબર, એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેલરી અને ચરબી પણ ખૂબ ઓછી હોય છે. દરરોજ સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી શરીરને અંદરથી સાફ કરવામાં મદદ મળે છે. આ એક ઉત્તમ […]

લીંબુનો સરબત બનાવતી વખતે આ ભૂલ કરશો તો ભારે પડશે

ઉનાળામાં લીંબુનો સરબત પીવાથી ખૂબ જ રાહત મળે છે. તે શરીરને ઠંડુ તો રાખે છે જ પણ હાઇડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો લીંબુનો સરબત બનાવતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરવામાં આવે તો તે ન તો સ્વાદિષ્ટ બને છે […]

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

વાળની સમસ્યાઓ દુર કરવી છે? લીંબુનો રસ અને સરસવના તેલ કરો ઉપયોગ

જ્યારે પણ લોકોને વાળને લગતી સમસ્યા થાય ત્યારે લોકો વધારે ચિંતિત થઈ જતા હોય છે. લોકો આ બાબતને લઈને ક્યારેક એટલા બધા સતર્ક પણ થઈ જતા હોય છે કે મોટી રકમ પણ ખર્ચ કરી નાખતા હોય છે. આવામાં જો કોઈ વ્યક્તિને આ બધા પ્રકારના ઉપાય પછી રાહત ન મળતી હોય તો આ એક ઉપાય પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code