1. Home
  2. Tag "leopard died by drowning in a well"

ધારીના વાવડી ગામમાં શિકારની પાછળ દોડતો દીપડો અને શ્વાન ઊંડા કૂવામાં ખાબકતા બન્નેના મોત

અમરેલીઃ  જિલ્લામાં દીપડાઓની પણ સંખ્યા વધી રહી છે. શિકાર માટે સિંહ-દીપડા ગ્રામ્ય વિસ્તારમાં આટાંફેરા મારતા જોવા મળતા હોય છે. દરમિયાન જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામની સીમમાં કૂતરા પાછળ પડતા બન્ને દોડી રહ્યા હતા, ત્યારે અકસ્માતે બન્ને ઊંડા કૂવામાં ખાબક્યા હતા. બન્નેના મોત નિપજ્યા હતા. આમ શ્વાનનો શિકાર કરવા જતાં દીપડો ખુદ શિકાર બની ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code