1. Home
  2. Tag "LIC"

IPO પહેલા LICનું વેલ્યુએશન સરકારે 15 લાખ કરોડ આંક્યું

નવી દિલ્હી: આ વર્ષે દેશના લાખો રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યાં છે તે LICનો આઇપીઓ માર્ચ ક્વાર્ટરમાં માર્કેટમાં આવે તેવી શક્યતાઓ છે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સરકાર LICના આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી શકે છે. આ પહેલા સરકારે એલઆઇસીનું વેલ્યુએશન 15 લાખ કરોડ આંક્યું છે. LICના આઇપીઓ માટે કંપનીનું અંદાજીત મૂલ્ય રજૂ […]

IPO પહેલા LICની આવક મોટા પાયે ઘટી, નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો

આઇપીઓ પૂર્વે LICની આવક ઘટી નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો અન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ આવક વધી નવી દિલ્હી: આ વર્ષે ભારતનો સૌથી મોટો IPO એટલે કે LICનો IPO આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન LICનો IPO આવે તેવી સંભાવના છે ત્યારે આ પૂર્વે LICની આવકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં LICની નવી બિઝનેસ […]

વેલ્યુએશન: LIC પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ, પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે

IPO પહેલા LICનું વેલ્યુએશન કરાયું કંપની પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ આ સંપત્તિ પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે નવી દિલ્હી: આ વર્ષે રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તેવા LICનો IPO આવવાનો છે ત્યારે IPO લોંચ થાય તે પહેલા તેની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કંપનીની કુલ સંપત્તિ 463 અબજ ડોલર છે જે […]

LIC આઇપીઓમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરશે

LICના આઇપીઓ અંગ મોટા સમાચાર બહુ ઝડપથી LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવશે એલઆઇસીના આઇપીઓનું કદ 1 લાખ કરોડ હશે નવી દિલ્હી: રોકાણકારો જેની લાંબી સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે LICનો આઇપીઓ આ વર્ષે માર્કેટમાં આવે તેવી શક્યતા હવે પ્રબળ બની છે. તેનું કારણ એ છે કે તાજેતરના સમાચાર પ્રમાણે LIC પોતાના પ્રસ્તાવિત આઇપીઓ […]

LICના IPOની તૈયારીઓ તેજઃ માર્ચ 2022માં આવે તેવી શકયતાઓ

દિલ્હીઃ LICનો આઈપીઓ આગામી માર્ચ 2022માં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્રીય સમિતિ (CCEA)એ LIC ને આઈપીઓના પ્લાનને મંજૂરી આપી છે. મંત્રીઓની બનાવવામાં આવેલી પેનલ જ નક્કી કરશે કે એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2021-22ના બજેટમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો કેટલોક […]

આ વર્ષે Paytm લાવશે તેનો IPO, 22 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય

આ વર્ષે Paytm પોતાનો IPO લઇને આવશે આ IPO મારફતે કંપની 22 હજાર કરોડ એકત્ર કરવાનું ધરાવે છે લક્ષ્ય તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે નવી દિલ્હી: આ વર્ષે કોરોના મહામારી છતાં શેરમાર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને આ જ તકનો લાભ ઉઠાવતા અનેક કંપનીઓ મૂડીબજારમાં IPO સાથે પ્રવેશી રહી છે. હવે […]

ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં LICના કર્મચારીઓ હડતાળ પર

આજે LIC ના કર્મચારીઓ હડતાળ પર ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં હડતાળ પર 1 લાખથી વધુ કર્મચારીઓ હડતાળ પર મુંબઈ: ખાનગીકરણનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોના લાખો કર્મચારીઓ આ અઠવાડિયે સોમવાર અને મંગળવારે બેંકોના ખાનગીકરણ સામે હડતાળ પર હતા. ત્યારે આજે હવે એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર છે. એલઆઈસીના કર્મચારીઓ ડિસઇન્વેસ્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. નાણાંમંત્રી […]

LIC આ વર્ષે શેરબજારમાં કુલ 5 લાખ કરોડથી વધુ રોકાણ કરશે

આ વર્ષે LIC માર્કેટમાં પોતાનો IPO લઇને આવી રહી છે નાણાકીય વર્ષ 2021ના અંત સુધીમાં LICનું મૂડીબજારમાં રોકાણ 5 લાખ કરોડ રૂપિયાને વટી જશે 31 જાન્યુઆરી 2021 સુધી LICએ કુલ 4,44,919 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાખ્યું હતું નવી દિલ્હી: આ વર્ષે માર્કેટમાં અનેક IPO આવી રહ્યા છે તેમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ પણ સામેલ […]

એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરનો કાર્યભાર સિદ્ધાર્થ મોહન્તીએ સંભાળ્યો

એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મોહન્તી સિદ્ધાર્થ મોહન્તીએ સંભાળ્યો કાર્યભાર દિલ્હીઃ-એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેનેજિંદ ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થ મોહન્તીની સોમવારના રોડ નિમણૂક કરાવામાં આવી હતી, વિતેલી ૨૦ જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે મૅનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ હતી ત્યારે હવે તેમને પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. એલઆઇસીના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યા પહેલા તેઓ દેશની […]

કોરોના વેક્સિન માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDIને અપાશે મંજૂરી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રજાના આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code