સંત રવિદાસજીએ જીવન અન્યોનું ભલું કરવામાં તેમજ સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું
હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. સંત રવિદાસની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા યોજવામાં આવે […]