1. Home
  2. Tag "lifestyle"

તમે ભૂલથી પણ ના ખાતા ફ્રીજમાં મુકેલી ડુંગળી, શરીરમાં ફેલાશે ઝેર!

ડ઼ુંગળી એક એવી શાકભાજી છે સામાન્ય રીતે અન્ય શાકની સરખામણીએ એમાં સ્મેલ વધારે આવે છે. જો ડુંગળી ખાધી હોય તો એની સ્મેલ ઘણાં કલાકો સુધી આવતી હોય છે. એ જ કારણે ઘણાં લોકો ડુંગળી ખાવાનું પસંદ જ નથી કરતાં. બીજી તરફ એવા પણ લોકો છે જે બન્ને હાથે ડુંગળી ખાતા હોય છે. જેમને ડુંગળી ખાધા […]

મેકઅપ વિના 10 મિનિટમાં તમારા ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ ઉપાય

આમ તો ક્યાંય પણ જવાનું થાય તો સરસ રીતે રેડી થઈને જ ઘરેથી નીકળવાનું હોય છે. પરંતુ ઘણીવાર અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો મેકઅપ કરવાનો કે રેડી થવાનો સમય નથી હોતો. પરંતુ આ રીતે બહાર જવાનું થાય ત્યારે પણ સુંદર દેખાવું તો જરૂરી હોય જ છે. જો સમયનો અભાવ હોય અને મેકઅપ કરી શકાય […]

ઘરે રવાનો શીરો બનાવતી વખતે છેલ્લે એક ચપટી આ વસ્તુ ભભરાવી દેજો, એકદમ ભંડારા જેવો સ્વાદ આવશે

નવરાત્રી સમાપનના દિવસે લોકો અષ્ટમી અને નવમીએ કન્યા પૂજન કરે છે અને કન્યાઓને ભોજન કરાવે છે. કન્યા પૂજનના દિવસે માતાજીનો મનપસંદ ભોગ શીરો, પૂરી અને ચણા બનાવવામાં આવે છે. શીરો અને ચણાનો માતાજીને ભોગ ધરાવવામાં આવે છે અને તેને કન્યાઓને ખવડાવવામાં આવે છે. જો કે કેટલાંક લોકોથી રવાનો શીરો સારો નથી બનતો. શીરો કઠણ બની […]

આટલી વસ્તુઓ કાચી ખાવી જ વધારે ફાયદાકારક, સ્વાસ્થ્યને થશે ફાયદો

મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી. લસણ […]

દિવાળીમાં તમારા ઘરને જગમગાવો લાઈટ, કેન્ડલ અને દિવડાઓથી, આ રીતે કરો ડેકોરેશન

  દિવાળીને હવે થોડા જ દિવસોની વાર છે, ત્યારે દરેક ઘરોમાં દિવાળીની સાફ સફાઈ અને ઘરને કઈ રીતે સાવવું તેના પ્લાનિંગ થી રહ્યા છે, આ સાથે જ આજકાલ માર્કેટમાં અવનવા દિવાઓ પણ આવી ગયા છે, જો કે દિવાઓ પ્રગટાવવા આ ભારકતીય સંસ્કૃતિની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે,જેથી દિવાઓ વગરની દિવાળી તો જાણે અઘુરી  લાગે, ત્યારે […]

યુવતીઓએ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર દેખાવવું હોય તો આ પ્રકરાની જ્વેલરી આપશે આકર્ષક લૂક

  ફેશનનું દાયકાઓ પછી અવશ્ય રીતે પુનરાવર્તન થાય છે, ફેશન હંમેશા બદલાતી રહે છે, આજકાલ જ્વેલરીની વાત કરીએ તો વળી ફરીને વિતેલા દાયકાઓની જ્વેલરીનો ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળી રહ્યો છે.પહેલાના સમયમાં જે રીતે રાજા રજવાડાઓ મોતીની માળા, મોતીનો હાર જેવી જ્વેલરીઓ પહેરતા હતા તે ટ્રેન્ડ હવે ,સામાન્ય બનતો જોઈ શકાય છે, આજ કાલ લગ્ન પ્રસંગથી […]

યુવતીઓને પોતાને આકર્ષક દેખાવવા એક જ કપડાને પહેરવા જોઈએ અલગ અલગ સ્ટાઈલથી, જાણો આ માટેની ટિપ્સ

  દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે નાર્કેટમાં જે ફેશન ચાલી રહી છે તેને દરેક યુવતીઓએ એનુસરવી જોઈએ કપડાની બાબત હોય કે જ્વેલરી કે ચપ્પલ દરેક ફેશન પર જો ધ્યાન આપશો તો તમારો લૂક શાનદાર બનશે આ માટે આજે કેટલીક ખાસ ટિપ્સ જાણીશું. જાણો તમારી ફએશનને નવી કરવાની આ કેટલીક […]

વ્યસ્ત જીવનશૈલીમાં પણ બાળકો સાથેનો સંબંધ વધુ મજબુત બનશે,બસ યાદ રાખો આ વાતો

આજકાલ મોંઘવારીના જમાનામાં માતા-પિતા બંને નોકરી કરવા લાગ્યા છે. જેના કારણે તે પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા નથી. જેના કારણે માતા-પિતા અને બાળકોના સંબંધોમાં ઘણું અંતર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, માતા-પિતા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તેમના બાળકો સાથે તેમના બોન્ડિંગને મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ તેમના વિશે. […]

જો જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો બીજી વખત હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઘટાડી શકાય છે

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સોનાલી ફોગાટ, અભિનેતા પુનીત રાજકુમાર, સિદ્ધાર્થ શુક્લા, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને સિદ્ધાંત સૂર્યવંશી જેવી ઘણી જાણીતી હસ્તીઓનું નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.તો હવે લોકોમાં જીમ કે શારીરિક પ્રવૃત્તિ કરવાનો ક્રેઝ ઘટી રહ્યો છે.જોકે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો બીજી વખત હાર્ટ સ્ટ્રોકનો […]

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code