1. Home
  2. Tag "lightning"

ગાજવીજ સાથે તોફાની વરસાદ આવે અને વીજળી પડવાની ઘટના બને ત્યારે શું કરવું?

રાજકોટ: હાલ સમગ્ર દેશમાં વરસાદ થઇ રહ્યો છે. વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને અને મોબાઈલ ફોનના વપરાશ સમયે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. ત્યારે આજે જાણીએ કે ગાજવીજ સાથે […]

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને બરફના કરાં સાથે ધોધમાર વરસાદ, IPLની ફાઇનલમાં વિધ્ન

અમદાવાદઃ  શહેરમાં આજે સાજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ સાથે બરફના મોટાં કરા પડી રહ્યા હતા. મેધરાજા પોતે બેટિંગ કરવા આવ્યા હોય તેમ વરસાદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની મેચમાં વિધ્ન સર્જન હતું. અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કડાકા ભડાકા […]

બાંગ્લાદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નવના મોત

મૃત્યુઆંક વધવાની શકયતા તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ ભારે વરસાદને પગલે જનજીવનને અસર નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન વીજળી પડવાની ઘટના પણ બની હતી. બાંગ્લાદેશમાં વીજળી પડવાની નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ […]

શા માટે પડે છે વીજળી? જાણો વીજળી પડવા પાછળનું કારણ

મેઘ મહેર દરમિયાન વીજળી પણ પડે છે વીજળી સાથે ગર્જના પણ થાય છે જાણો શા માટે આ વીજળી પડે છે નવી દિલ્હી: કુદરતની માયા તો અપરંપાર છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે તેની સાથો સાથ ક્યારેક ગર્જના સાથે વીજળી પણ ચમકવાની કે પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી શા […]

કચ્છમાં મેઘરાજાની મહેર, માતાના મઢ નજીક વીજળી પડતા 55 બકરીઓના મોત

ભૂજઃ કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે મંગળવારે સાંજના સમયે સીમમાં ચરી રહેલી બકરીઓ પર આકાશી વીજળી ત્રાટકતાં 55 જેટલા બકરી-બકરાંઓના મોત થયા હતા. માતા મઢ નજીક  બકરીઓના વગ પર ધડાકાભેર વીજળી પડી હતી. આ બકરી ચરાવતા માલધારી વિજયસિંહ સોઢા ઘટના સ્થળેથી ત્રણસો મીટર દૂર બેઠા હતા તેની આંખોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code