1. Home
  2. Tag "Link"

હવે ચૂંટણી કાર્ડને પણ આધાર સાથે કરાશે લિંક, ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હીઃ આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPIC ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે. UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ પણ ટૂંક સમયમાં શરૂ […]

કડીમાં નકલી પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી ખાતે નકલી પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો હતો અને કેશવી ફૂડ પ્રોડ્કટ્સની પેઢીમાંથી નકલી પનીર ઝડપાયુ હતુ. આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ 2300 કિ.ગ્રા. અને 1600 કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે […]

મહિલાને પાર્ટ ટાઈમ જોબ વિશેની રીલની લીંક ક્લિક કરવી પાડી ભારે, લાખોની છેતરપીંડનો બની ભોગ

સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે એટલું જ ખરાબ છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ પર ક્લિક કરવું મુંબઈની એક મહિલા માટે મોંઘુ પડ્યું છે. જેથી તેને 6.37 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. મુંબઈના ગોરાઈ વિસ્તારની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પાર્ટ ટાઈમ જોબની જાહેરાત […]

ફોન ઉપર આવેલી લીંક અસલી છે નકલી તે તપાસવાની આટલું કરો…

સ્માર્ટફોનના વધતા વ્યાપ બાદ હવે છેતરપિંડી કરનારાઓ માટે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવું ખૂબ જ સરળ બની ગયું છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો પાસે હજુ પણ તેના વિશે સંપૂર્ણ માહિતી નથી. આવી સ્થિતિમાં હેકર્સ આનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને નિર્દોષ લોકોને છેતરે છે. હેકર્સ લોકોને ફસાવવા માટે ઘણી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, […]

આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાયેલા 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત […]

બે પાનકાર્ડ ધારકોને શોધી કાઢવા શરૂ કરાશે અભિયાન…

બે પાનકાર્ડ રાખવો કાયદેસર રીતે ગુનો રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરોડો લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું નિમય અનુસાર જુનુ કાર્ડ સરેન્ડર કરાવ્યા બાદ નવુ પાનકાર્ડ કઢાવી શકાય અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સતત અપીલ કરવામાં આવી હતી, જેથી અનેક વ્યક્તિઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યાં […]

પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં […]

કડીમાં 11,000 પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવા ચબૂતરાનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં ચકલી સહિતના કેટલાક પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે, બીજી તરફ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાથી પક્ષીઓને રહેવાની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં 11 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આજે માનવી પોતાની સુવિધા ઉભી કરવા માટે વૃક્ષોનું […]

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર,યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકશે

વોટ્સએપમાં એક ખાસ ફીચર સામેલ કરવામાં આવ્યું છે.આ વિશેષ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.વાસ્તવમાં,વોટ્સએપમાં એક નવું ફીચર જોવા મળ્યું છે, જેની મદદથી યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકે છે. વોટ્સએપના આ ફીચરની જાહેરાત લગભગ એક મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને રોલઆઉટના આધારે અપડેટ કરવામાં આવ્યું છે, […]

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર, જાણો તેના ફાયદા

આધાર કાર્ડ સાથે લિંક થશે ચૂંટણી કાર્ડ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પાસ તેનાથી હવે કેટલીક ગેરરીતિઓ પણ અટકશે નવી દિલ્હી: લોકસભામાં સોમવારે, આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ ધરાવતું ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 પસાર થયા બાદ હવે રાજ્યસભામાંથી ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં જોગવાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code