સાસણગીરમાં બે વર્ષમાં 7.74 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહદર્શન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. નર્મદા નદીના કિનારે આકાર પામેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે સિંહનું ઘર ગણાતા જૂનાગઢના સાસણગીરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 7.75 લાખ પ્રવાસીઓએ મુલાકાત […]


