1. Home
  2. Tag "LIQUOR SCAM"

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં સંજ્ય સિંહ જ માસ્ટર માઈન્ડ હોવાનો ઈડીનો દાવો, જામીન અરજીનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલા સંજય સિંહની જામીન અરજી પર શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ અરજી પર પોતાની દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે, તેની પાસે સંજય સિંહ વિરુદ્ધ ઘણા સાક્ષીઓ છે. તપાસ એજન્સીએ તેને દારૂની નીતિનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો. EDએ કોર્ટને જણાવ્યું કે, […]

દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપા ઉપર આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે, સરકાર આપને ખતમ કરી રહી છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, તમે પોતાની જાતને જ ખતમ કરી રહ્યાં છે. […]

દિલ્હી દારૂ કૌભાંડમાં 100 કરોડ રૂપિયાની લાંચ અપાયાનો EDનો દાવો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં નવી દારૂ વેચાણ નીતિ સંબંધિત એક કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ગંભીર આરોપ લાગ્યાં છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, સિસોદિયા સહિત ત્રણ ડઝનથી વધુ વીઆઈપીઓએ કથિત રીતે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે 140 મોબાઈલ ફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code