આંતરધાર્મિક કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહે તો કોઈ ગુનો નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ
લખનૌ, 30 માર્ચ 2026: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 14, 15 અને 21 હેઠલ આંતરધાર્મિક કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવુ કોઈ ગુનો નોંધી. હાઈકોર્ટે આંતરધાર્મિક લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક કપલ દ્વારા સુરક્ષાની માંગ કરતી કરેલી અરજીની સુનાવણીમાં આ ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું […]


