બેંકો તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરશે
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.ગઈકાલે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે બેંકના બોર્ડની ગ્રાહક સેવા […]