1. Home
  2. Tag "Lokpriya Samachar"

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કર્યા દ્વારકા જગત મંદિરના દર્શન

દ્વારકાઃ બોલિવૂડના જાણીતા અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલમાં ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે પશ્ચિમ ભારતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરના દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ, કંગના રનૌતે સૌપ્રથમ દ્વારકાધીશના જગત મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લીધા હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ, […]

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યોઃ મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછુ લઘુત્તમ તાપમાન નોંધાયું

ગુજરાત રાજ્ય હાલમાં તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યું છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે ઠંડીની અસર રાજ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. વહેલી સવાર અને મોડી સાંજથી જ લોકો તીવ્ર ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન […]

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે દેશના વિવિધ ભાગો માટે હવામાનની ચેતવણીઓ અને આગાહીઓ જાહેર કરી છે, જેમાં ઉત્તરીય અને દક્ષિણી રાજ્યોમાં વિપરીત પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેના […]

બિહારમાં નીતિશકુમાર 10મી વાર મુખ્યમંત્રી બન્યાં, શપથગ્રહણ કર્યાં

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી બાદ આજે એનડીએએ સરકારની રચના કરી છે. બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારે શપથ લીધા હતા. આ ઉપરાંત સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યાં છે. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના વરિષ્ટ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ એનડીએ શાસિત રાજ્યોના […]

RCC ટ્રોફીની અંડર 12ની મેચમાં DBMS કાંકરિયા સામે GCIનો 9 વિકેટે વિજય

અમદાવાદઃ RCC ટ્રોફી સિઝન 2 (અંડર 12)ની જીસીઆઈ(એ) અને ડીબીએમએસ કાંકરિયાની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈની ટીમનો 9 વિકેટથી વિજય થયો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ડીબીએમએસ કાંકરિયાની ટીમ 21.2 ઓવરમાં માત્ર 70 રન જ બનાવી શકી હતી. ડીબીએમએસ કાંકરિયાની ટીમમાં હિતાર્થ (32) અને કેવીશ પ્રજાપતિ (13) સારી બેટીંગ કરી હતી. જીસીઆઈ તરફથી મન પટેલે […]

અસદ અલી અંડર (13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની મેચમાં GCIની ટીમે અસદ અલી ક્રિકેટ કલબની ટીમને હરાવી

અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ સ્ટાર ટ્રોફી ટુર્નામેન્ટની મેચ અસદ અલી ક્રિકેટ કલબ અને GCI (બી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીબીની 77 રનથી જીત થઈ હતી. 30-30 ઓલરની આ મેચમાં પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી GCI (બી)ની ટીમે 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યાં હતા. હેનીલ પટેલે 38, યુગ પટેલે 22, જેવીનએ 19 અને માહિર […]

ડેરિલ મિશેલ 1979 પછી ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ કિવી ખેલાડી બન્યો

નવી દિલ્હી: ICC ODI બેટિંગ રેન્કિંગમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નંબર 1 બેટ્સમેન તરીકેનું શાસન સમાપ્ત થઈ ગયું છે. શર્માએ તાજેતરમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ ટોચનું સ્થાન પાછું મેળવ્યું હતું. ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ ICC બેટિંગ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બન્યો છે. ડેરિલ મિશેલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારી, જે તેની કારકિર્દીની […]

વિશ્વનો સૌથી મોટો ડેટા લીકઃ 1.3 અબજથી વધુ પાસવર્ડ અને 2 અબજ ઈમેઈલ ઓનલાઈન જાહેર

ડિજિટલ દુનિયામાં એક વિશાળ ડેટા લીકનો ખુલાસો થયો છે. 1.3 અબજથી વધુ પાસવર્ડ અને લગભગ 2 અબજ ઈમેઈલ એડ્રેસ ઓનલાઈન બહાર આવી ગયા છે. સાયબરસિક્યોરિટી નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ ડેટા કોઈ એક મોટા હેકથી નથી આવ્યો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઈન્ટરનેટ અને ડાર્ક વેબ પર લીક થયેલા જુદા જુદા ડેટાને જોડીને તૈયાર કરાયો […]

ઠંડીમાં રોજ ગોળ ખાવો શરીર માટે ખૂબ લાભદાયક, જાણો ફાયદા

શિયાળાની સીઝન શરૂ થતા જ શરીરને ગરમ રાખતી અને પાચન તંત્ર મજબૂત કરતી વાનગીઓની માંગ વધી જાય છે. આવા સમયમાં ગોળ સર્વોત્તમ પ્રાકૃતિક મીઠાસ છે, જે માત્ર સ્વાદ જ નથી વધારતું પરંતુ શરીરને ઊર્જા, આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ પણ પૂરાં પાડે છે. જે લોકોને ઠંડીમાં ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય છે તેઓ માટે ગોળ ઉત્તમ વિકલ્પ […]

ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધ્યો

નવી દિલ્હીઃ ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ લોકોમાં વધી રહેલા આ ચલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એઆઈજી હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા એક ગ્લોબલ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી કે, ભારતમાં એક સુપરબગ વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે અને અહીંની હોસ્પિટલોમાં આવતા 83 ટકા દર્દીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code