એકલતા હૃદય રોગનું કારણ પણ બની શકે: રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આજના ભાગદોડભર્યા જીવનમાં ભીડ વચ્ચે રહીને પણ ઘણા લોકો પોતાની જાતને એકલા અનુભવતા હોય છે. અત્યાર સુધી એકલતાને માત્ર એક માનસિક સ્થિતિ માનવામાં આવતી હતી, પરંતુ તાજેતરમાં થયેલા એક મોટા રિસર્ચમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. જે લોકો વધુ એકલતા અનુભવે છે, તેમનામાં હાર્ટ વાલ્વની ગંભીર બીમારી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ રિસર્ચ […]


