અમદાવાદના મેટ્રો ટ્રેનના કોચ પર લખાણ,અને નુકશાનના કેસમાં 4 વિદેશી લોકોની ધરપકડ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ રવિવારથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ દોડતી થઈ છે. અને સારોએવો ટ્રાફિક પણ મળી રહ્યો છે. ત્યારે પહેલા જ દિવસે ગોમતીપુર એપ્રોચના મેટ્રો પાર્કિંગમાં ચાર વિદેશી નાગરિકો બેરીકેટીગ તોડી અંદર ઘૂસ્યા હતા. તેણે મેટ્રો રેલમાં ગ્રેફિટી બનાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ પોલીસે ચારેય […]