અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો
અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]