સુરતમાં એલ એન્ડ ટીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો
સુરત, 26 ફેબ્રુઆરી 2026: શહેરના હજીરા વિસ્તારમાં આજે સવારથી શ્રમિકોએ મોરચો માંડ્યો છે, જેમાં હરિયાણાના પાણીપતમાં એલ એન્ડ ટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલ એન્ડ ટીના 5000 જેટલા કોન્ટ્રેક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા. જ્યારે બીજી બાજુ હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા […]


