1. Home
  2. Tag "Lumpy virus"

દેશમાં ફરી લમ્પી વાયરસનો વધતો કહેર. એક અઠવાડિયામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી

પશુઓમાં ફરી લમ્પી વાયરસ જોવા મળ્યો છેલ્લા 1 અઠવાડિયામાં હજારો કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભમાં ફરી એક વખત પશુઓમાં લમ્પી વાયરસનો કહેર મંડળાઈ રહ્યો છે કેન્દ્રને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 3 હજાર કેસોની ભાળ થઈ છે જેને લઈને કેન્દ્રની ચિંતામાં ફરી વધારો થયો છો તો બીજી તરફ પશુપાલક લોકોમાં પણ ચિંતા વ્યાપી છે,આ અગાઉ લાખો ગાયોને […]

રાજસ્થાનમાં લંપી વાયરસની ઝપેટમાં 50 હજારથી વધુ ગાયોના મોતને લઈને બીજેપીનું જયપુરમાં વિરોધ પ્રદર્શન

રાજસ્થાનમાં લંપી વાયરસને કારણે હજારો ગાયોના મોત બીજેપીનું જયપુરમાં વિરોધપ્રદર્શન જયપુર –  દેશભરમાં લંપી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યારે આ વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા છે ગુજરાતમાંથી ઊભરેલા આ વાયરસે હવે રાજસ્થાનમાં પણ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજસ્થાનના પાટનગર જયપુરમાં બીજેપીએ વિરોધ નોંધાવ્યો છે. આજે ​​જયપુરમાં પશુઓમાં ચામડીના રોગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું […]

દેશમાં લંપી વાયરસનો કહેર, અત્યાર સુધી 58 હજાર ગાયોના મોત, 16 રાજ્યોમાં ફેલાયો છે આ વાયરસ

દેશમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો 16 રાજ્યો આ વાયરસન ીઝપેટમાં 50 હજારથી વધુ ગાયોએ આ વાયરસમાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અત્યાર સુધી હજારો ગાયોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે,અત્યાર સુધી 12 જ રાજ્યોમાં આ વાયરસની પૃષ્ટી થઈ હતી જો કે હવે આ વાયરસ દેશના […]

ગુજરાતઃ લમ્પી વાયરસના ભય વચ્ચે નાના પશુઓમાં જોવા મળ્યો અન્ય એક રોગ

અમદાવાદઃ ગુજરાતમાં લમ્પી વાયરસના કેસ સતત સામે આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીરસોમનાથમાં લગભગ 385 કેસ નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે,  રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં લમ્પી વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ નાના પશુઓમાં અન્ય એક રોગ મળી આવતા રોગ્ય વિભાગ […]

લમ્પી વાયરસ:હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર મૂક્યો પ્રતિબંધ,8 જિલ્લામાં કલમ 144 લાગુ

લમ્પી વાયરસને કાબૂમાં લેવાના પગલા પશુઓના પરિવહન પર લાગવી રોક આઠ જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ ચંડીગઢ:લમ્પી રોગને રોકવા માટે હરિયાણા સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પશુઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે.પશુ મેળાઓ અને પશુઓના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ડીસીએ સંબંધિત જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે.મુખ્ય સચિવ સંજીવ કૌશલે શનિવારે રાજ્યના […]

દેશમાં લમ્પી વાયરસનો કહેર – અત્યાર સુધી 17 હજાર ગાયોના મોત, લાખો લીટર દૂધનું ઉત્પાદન ઘટ્યું

દેશભરમાં લમ્પી વાયરસનો કહેર  હમણા સુધી 17 હજાર ગાયોના મોત થયા રોજનું એક લાખ લીટર દૂધનું ઉત્પાદન ઘટ્યું દિલ્હીઃ- દેશના ઘમા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી ગાયોમાં લપ્મી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ગાયો બીમાર પડીને મોતને ભેંટી રહી છે અત્યાર સુધી હજારો ગાયોના મોત તયા છે.ગાયોના રોગના કારણે દૂધના ઉત્પાદન પર પણ સીધી […]

પશુમાં જોવા મળતા લમ્પી વાયરસ માટે રસીની શોધ -એક વર્ષ બાદ રસી બનાવવામાં મળી સફળતા

લમ્પી વાયરસ માટે થી રસીની શોધ હિસારના હોર્સ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ રસી શોધી દિલ્હીઃ- દેશના ઘમા વિસ્તારોમાં ગાયોમાં લપ્મી વાયરસનો કહેર જોવા મળી  રહ્યો છે,આ વાયરસથી અત્યાસ સુધી ઘણી ગાયોના મોત પણ થયા છે જો કે હવે આ રોગ માટેની રસી ટબંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવી શકે છે,. પ્રાપ્ત જાણકારી પ્રમાણે લમ્પી પ્રો-વેક આઈેનડી માત્ર […]

લમ્પી વાયરસ હવે જમ્મુ કાશ્મીર સરહદ સુધી પહોંચ્યો – અન્ય રાજ્યમાંથી પશુ લાવવા પર 15 દિવસ માટે પ્રતિબંધ

લમ્પી વાયરનો કહેર જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યમાંથી પશુ લાવવા પર બેન પશુ લાવવા પર 15 દિવસ માટે પ્રતિબંધ લાગૂ કરાયો શ્રીનગરઃ- ગુજરાત રાજ્યમાં ગાયોમાં જોવા મળતો લમ્પી વાયરસ રાજસ્થાન  અને પંજાબ બાદ હવે દેશની સરહદ સુધી પહોંચ્યો છે જમ્મુ કાશ્મીરમાં  લમ્પી વાયરસથી ભય સર્જાયો છે ત્યારે જમ્મુ કાશ્મીર પ્રસાસન તંત્ર એ અન્ય રાજ્યોમાંથી અહીં પશુ […]

લમ્પી વાયરસઃ રાજ્યમાં 22 લાખથી વધારે પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી […]

રાજ્યના પશુપાલન વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે, લમ્પી વાયરસમાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં 17 જિલ્લામાં ફસુઓમાં લમ્પી નામના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટ્યા છે. હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિન મુકવા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ વેટનરી વિભાગ પાસે પુરતો સ્ટાફ જ નથી. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં 73477  પશુધન વચ્ચે માત્ર એક પશુચિકિત્સા અધિકારી,  105749 પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક,  345718 પશુધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code