સુરતમાં લકઝરી કારમાં રેલી કાઢી સીનસપાટાનો બીજો બનાવ, પોલીસે બે ડ્રાઈવરોની કરી અટકાયત
ઓલપાડમાં વિદ્યાર્થીઓએ 30 લકઝરી કાર લઈ ફેરવેલમાં જતા સીનસપાટા કર્યા હતા, બીજા બનાવમાં શહેરના ગોડાદરામાં પણ 6 લકઝરી કારમાં વિદ્યાર્થીઓએ તમાશો કર્યો હતો પોલીસે બે કારને ડિટેઈન કરી, અન્યની શોધખોળ ચાલુ સુરતઃ શહેરમાં ઘણી સ્કૂલો દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી યાજાઈ રહી છે. તાજેતરમાં શહેરના ઓલપાડ વિસ્તારની એક શાળામાં યોજાયેલી ફેરવેલ પાર્ટીમાં ધો. 12માં […]