આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવક એમ.જી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સ્વયંસેવક એમ.જી. વૈદ્યનું નિધન 97 વર્ષની વયે નાગપુરની સ્પંદન હોસ્પિટલ અંતિમ શ્વાસ લીધા દિલ્હીઃ-આજ રોજ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સ્વયંસેવક એમ.જી. વૈદ્યનું 97 વર્ષની વયે નાગપુરની સ્પંદન હોસ્પિટલમાં અવસાન થયું છે, આજરોજ બપોર પછી અંદાજે સાડા ત્રણ વાગ્યે એમજી વૈદ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લખેનીય છે કે, તેઓ છેલ્લા કેટલાક […]