ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને: કેન્દ્રીય મંત્રી
અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ આજે ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023ની (બીજી આવૃત્તિ)નું આયોજન કર્યું હતું. ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગ રૂપે “ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ”નું આયોજન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે […]