કોનેરુ હમ્પીએ રચ્યો ઈતિહાસ, બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો
ભારતની ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ રવિવારે ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. ભારતની આ નંબર વન મહિલા ચેસ પ્લેયર ચીનની ઝુ વેનજુન પછી બીજી ખેલાડી બની જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું. આવું કરનાર તે ભારતની પ્રથમ મહિલા ચેસ ખેલાડી […]