દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]


