મધ્યપ્રદેશના ભિંડમાં ટ્રક અને વાન વચ્ચે ટક્કર, 3 મહિલાઓ સહિત 5 લોકોના મોત
ભિંડ: મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં મંગળવારે એક ટ્રક અને વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ભિંડ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) અસિત યાદવે જણાવ્યું હતું કે આ ઘટના જવાહરપુરા ગામ નજીક સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નપ્રસંગમાંથી હાજરી આપીને કેટલાક લોકો […]