મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિઃ નારદ મુનીજીના આર્શિવાદથી મહાકાવ્ય રામાયણની કરી રચના
સનાતન ધર્મના સૌથી મહત્વના ધર્મગ્રંથ રામયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજંયતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વાલ્મીકીજનો જન્ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આશ્વિન મહિનાની પૂર્ણિમાએ થયો હતો. દર વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ વાલ્મીકી જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયાં હતા મહર્ષિ […]