મહારાષ્ટ્ર સરકારે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણના બનાવો અટકાવવા પ્રયાસો શરુ કર્યાં
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પણ હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સરકારે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કાનૂની પગલાં સૂચવશે. મહારાષ્ટ્રના ડીજીપીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઘણા અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોએ કથિત લવ જેહાદ […]