1. Home
  2. Tag "MAHARASHTRA"

ભાજપના 12 ધારાસભ્ય સામે કરાઇ કાર્યવાહી, એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, આ છે કારણ

મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રમાં ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો આ મામલા બાદ ભાજપના 12 ધારાસભ્ય વિરુદ્વ કાર્યવાહી કરાઇ ભાજપના 12 ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્યોએ ખૂબ જ હોબાળો મચાવ્યો છે. પ્રથમ દિવસે ગૃહની સીડીઓ પર ભાજપના નેતાઓએ નારા લગાવ્યા અને ત્યારબાદ સ્પીકરની […]

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણઃ ભાજપ-શિવસેના ફરી એકસાથે આવે તેવી શકયતા

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જૂના મિત્રો હવે એકસાથે ફરીથી આવવાની તૈયારી કરી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવનારી શિવસેનાનું વલણ પોતાના જૂના મિત્ર ભાજપ તરફ નરમ પડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે વાતના સંકેત બંને તરફથી જોવા મળી રહ્યાં […]

ટ્રાઇબલ એક્ટીવિસ્ટ સ્ટેન સ્વામીનું 84 વર્ષની વયે નિધન

ટ્રાઇબલ એક્ટીવિસ્ટ સ્ટેન સ્વામીનું નિધન 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ થઇ હતી ધરપકડ મુંબઈ : ભીમા કોરેગાંવ કેસમાં ગત વર્ષે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા 84 વર્ષીય ટ્રાઇબલ એક્ટીવિસ્ટ સ્ટેન સ્વામીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. 30 મેના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશથી તેમને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ […]

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં વધ્યા કેસ સતારામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ   મુંબઈઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  કોરોનાના કેસો સતત વધતા પણ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. શનિવારથી […]

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ કંપનીમાં થયો બ્લાસ્ટ, અનેક લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ ભારત કેમિકલ્સમાં થયો બ્લાસ્ટ અનેક લોકો થયા ઈજાગ્રસ્ત મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ પાલઘરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના મોડી રાતે બની છે .જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ […]

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હલચલ, કહ્યું, રાજકારણ છોડી દઇશ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન […]