1. Home
  2. Tag "Mahasamelan"

દેશભરના કિન્નરોનું વિશ્વશાંતિ માટે જામનગરમાં મહાસંમેલન, 5000 કિન્નરો ઉમટી પડ્યાં

જામનગરઃ વિશ્વશાંતિ અર્થે જામનગરમાં અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ થયો છે. આગામી 23 મે સુધી ચાલનારા સંમેલનમાં ભંડારો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. 11 દિવસના સંમેલનમાં ગુજરાત સહિત ભારતભરમાંથી 5000 કિન્નર ભાગ લઈ રહ્યા છે. જામનગરમાં કિન્નર સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે યોજાયેલા મહાસંમેલનમાં દેશભરમાંથી અંદાજે 5000 થી વધુ કિન્નરો જામનગર પહોંચી ગયા છે.  જામનગરને […]

જસદણના કોળી સમાજના મહાસંમેલનમાં આમંત્રણ છતાં કુંવરજી બાવળિયા ગેરહાજર રહ્યા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ સમાજો પણ સક્રિય બન્યા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે  જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ સંમેલનમાં જસદણના ધારાસભ્ય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code