ભારત વિકાસ પરિષદ, પાલડી શાખા દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી
અમદાવાદ, 17 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri ભારત વિકાસ પરિષદ,પાલડી શાખા દ્વારા ગત 15.02.26ને રવિવારના રોજ મહાશિવરાત્રીનો કાર્યક્રમ, યોગ સાધન આશ્રમ ખાતે યોજાયો હતો. નીલાબેન પટેલ તથા હેતલબેન ત્રિવેદીએ આમંત્રિત કવિઓનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં આપણા વડીલ ગુજરાત મઘ્ય પ્રાંતના ટ્રસ્ટી તથા ભારત વિકાસ પરિષદના સ્થાપક સભ્ય ચૈતન્યભાઈ ત્રિવેદીએ મહાશિવરાત્રી નિમિત્તે અદભુત શિવ પાર્વતીનું આખ્યાન […]


