મહાશિવરાત્રિ પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હીઃ દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક માહોલ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું સ્નાન પણ છે, જેમાં લાખો લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા, પીએમ મોદીએ કહ્યું કે આ દિવ્ય અવસર તમારા બધા માટે […]