ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડુ બાકી
સરકારના કાર્યક્રમો અને ખાનગી ઈવેન્ટ માટે અલગ અલગ દર નક્કી કરાયા છે બાકી ભાડા વસુલાતમાં સરકાર નિષ્ક્રિય હોવાનો વિપક્ષનો આક્ષેપ મહાત્મા મંદિરમાં સરકારના વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ગાંધીનગરઃ પાટનગરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિરમાં વર્ષ દરમિયાન અનેક સરકારી ઇવેન્ટ અને કાર્યક્રમો યોજાતા […]