બોલીવુડની આ જાણીતી અભિનેત્રીને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મમાંથી પડતી મુકી હતી
આલિયા ભટ્ટે હિન્દી સિનેમામાં પોતાના 13 વર્ષના કરિયરમાં સારું નામ કમાયું છે. હવે તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. તેના પિતા મહેશ ભટ્ટ પણ બોલીવુડના મોટા દિગ્દર્શક છે. મહેશ ભટ્ટે પોતાના સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેઓ પોતાની ફિલ્મો તેમજ પોતાના વર્તનને કારણે સમાચારમાં રહ્યા છે. એક સમયે તેમણે પોતાની ફિલ્મમાંથી એક અભિનેત્રીને […]