1. Home
  2. Tag "MAHI RIVER"

લુણાવાડાના હાડોડ ગામ પાસે મહી નદીમાં પુલ પરથી કાર ખાબકી, એકનું મોત

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લૂણાવાડાના હાડોડ ગામ નજીક બન્યો હતો. હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ બનાવની જાણ ગ્રામજનો ઘટનાસ્થળે આવી દોડી ગયા હતા. કાર પુલના નીચે જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવની […]

સાવલીના રસેલપુર ગામે મહી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ધસમસતા પ્રવાહમાં તણાયા

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના રસેલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયેલા બે યુવાનો તણાઈ જતાં લાપત્તા થઈ ગયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપત્તા થયેલા બંને યુવાનોને શોધવા NDRFની ટીમ કામે લાગી છે. 20 કલાકથી પણ વધુ સમય તવા છતાં પણ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બંને યુવાનો પરિવારના એકના એક […]

મહીનદીના સિંધરોટ ચેક ડેમમાં ડૂબી જતાં બે મિત્રોના મોત, પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા,

વડોદરાઃ રાજ્યભરમાં અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ઘણા શહેરીજનો ઠંડક મેળવવા માટે સ્વિંમિંગ પુલમાં નાહવા માટે જતાં હોય છે. તો કેટલાક લોકો તળાવ કે નદીમાં ભરાયેલી પાણીમાં ઢુબાકા મારીને ઠંડક મેળવતા હોય છે.  ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી પરના  સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા […]

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે, નદી કાંઠાના ગામોને સતર્ક કરાયાં

અમદાવાદઃ કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં મહીબજાજ ડેમ માંથી હાલમાં 3415 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી […]

મહી જમણાં કાંઠાના કમાન્ડ વિસ્તારોને 15 દિવસ માટે 6500 ક્યુસેક પાણી અપાશે

ગાંધીનગર: રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code