નેપાળમાં એરપોર્ટ પર વિમાન રનવે પરથી લપસી ગયું, મોટી દુર્ઘટના ટળી
નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: નેપાળના ઝાપા જિલ્લાના ભદ્રપુર એરપોર્ટ પર કાઠમંડુથી આવતી બુદ્ધ એરની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગઈ હતી. વિમાનમાં સવાર તમામ 51 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સુરક્ષિત છે, જોકે કેટલાકને સામાન્ય ઇજાઓ થઈ છે. નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળ આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યું છે, જેમાં ટેકનિકલ કારણો, પાઇલટનું […]


