બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર મામલે માફી માંગવા કરી તાકીદ
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધ વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધ ફરીથી પાટે ચડી રહ્યાં છે. તેમજ પાકિસ્તાનના મંત્રીઓ અને અધિકારીઓ બાંગ્લાદેશની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશે ફરી એકવાર પાકિસ્તાને ઝટકો ઝટકો આપ્યો છે. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈ પણ પ્રકારની […]