1. Home
  2. Tag "Major NEWS"

વડનગરમાં PM મોદી જ્યાં ભણ્યા હતા તે શાળામાં CMએ શાળા પ્રવેશાત્સવનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, 23 જુન, 2026 :  School entrance ceremony મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. શિક્ષણ સેવા યજ્ઞ સમાન આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ આ […]

ધ્રાંગધ્રા હાઈવે પર સ્કૂલબસ સાથે પીકઅપ વાન અથડાતા 10 વિદ્યાર્થીઓ ઘવાયા

સુરેન્દ્રનગર, 23 જુન, 2026 : 10 students injured after pickup van collides with school bus  જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર એક સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]

ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ બાદ 7 સસ્પેન્ડેડ ડોકટરો ફરાર

ભાવનગર, 23 જુન, 2026 : Ragging complaint in medical college શહેરની મેડિકલ કોલેજમાં સિનિયર તબીબ વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર તબીબોનું રેગિંગ કરાતું હોવાની ફરિયાદ 20મી જુને શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં અગાઉ 7 સિનિયર તબીબી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ 7 સસ્પેન્ડેડ ડોક્ટરો મેડિકલ […]

વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા

વડોદરા, 23 જુન, 2026 : Arrests two people with marijuana રાજ્યના પોલીસ વડાની સુચના બાદ પોલીસ વિભાગની તમામ શાખાઓએ ડ્રગ્સ અને નસીલા પદાર્થો પકડવા માટે સક્રિય બની છે. ત્યારે વડોદરા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને કેસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે […]

વડોદરા નજીક હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં ટેમ્પાચાલકનું મોત

વડોદરા, 23 જુન, 2026 : Accident between truck and tempo  જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે આયસર ટેમ્પો ટ્રકની પાછળ અથડાતા ટેમ્પાચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પાનો કન્ડકટર ટેમ્પાની કેબીનમાં ફસાઈ ગયો હતો. બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને […]

અમદાવાદના રખિયાલમાં કારચાલકને ખેંચ આવતા 5 વાહનોને અડફેટે લીધા, યુવતીનું મોત

અમદાવાદ, 23 જુન, 2026 : Car driver hits 5 vehicles શહેરના રખિયાલ વિસ્તારમાં અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ગત રાત્રે હેરિયરકારે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. હેરિયરકારના ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતા બેકાબૂ બનેલી કારે 5 વાહનોને અડફેટે લઈને રોડ સાઈડ પર આવેલી હોટેલના ટેબલ-ખુરશીને પણ ઉડાવ્યાં હતાં. આ અકસ્માતના બનાવમાં […]

દક્ષિણ ગુજરાતમાં આજે મંગળવારે 8 તાલુકામાં વરસાદ, અન્ય વિસ્તારોમાં ઉકળાટ વધ્યો

ગાંધીનગર, 23 જુન, 2026 : Rain in 8 talukas  નૈઋત્યનું ચોમાસાનું ગુજરાતમાં હજુ વિધિવત આગમન થયુ નથી ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં વલસાડ, વાપી, નવસારી, કપરાડા,જલાલપોર ગણદેવી જેતપુર પાવી, અને નાના પોંઢામાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે સવારે […]

STની 28 નિવૃત બસોને ક્લાસરૂમમાં રૂપાંતર કરીને અગરિયાના બાળકો માટે લોકાર્પણ

ગાંધીનગર, 23 જુન, 2026 :  28 retired ST buses converted into classrooms રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (School on Wheels) ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

રાજ્યભરમાં કાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાશે

ગાંધીનગર, 22 જુન, 2026 : School entrance festival begins across the state from tomorrow વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડી મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૨૩ જૂન, મંગળવારથી ૨૫ જૂન, ગુરૂવાર સુધી યોજાશે. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતન વડનગરની જે […]

બગોદરા- વટામણ હાઈવે પર ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલની ચોરીનું કૌભાંડ પકડાયું

અમદાવાદ, 22 જુન, 2026 : Scam of theft of flammable chemicals from tanker બગોદરા-વટામણ હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર ઊભુ રાખીને ટેન્કરમાંથી અત્યંત જ્વલંનશીલ કેમિકલ ચોરીને ડ્રમમાં ભરવામાં આવતું હતું. આ અંગેની બાતમી મળતા અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મેમર ગામની સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે દરોડો પાડીને કેમિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code