1. Home
  2. Tag "Major NEWS"

અમદાવાદ-મહેસાણા હાઈવે પર સેરથા પાસે આઈસર ટ્રકે કારને અડફેટે લેતા મહિલાનું મોત

અમદાવાદ, 22 માર્ચ 2026:  Icer truck hits car રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ મહેસાણા હાઈવે પર શેરથા નજીક સર્જાયો છે.  અમદાવાદ મહેસાણા હાઈવે પર આજે કલોલના શેરથા બાયપાસ પાસે એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી […]

ગુજરાતમાં પલટાયેલા વાતાવરણ બાદ હવે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો થશે વધારો

અમદાવાદ, 22 માર્ચ 2026:  Temperatures in Gujarat will now increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે આજથી માવઠાની અસર ઓછી થતાં હવે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા […]

PM નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

ગાંધીનગર, 22 માર્ચ 2026: PM Narendra Modi will visit Gujarat on March 31st રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધતી જાય છે. અગાઉ આમ આદમી પાર્ટીના અરવિંદ કેરિવાલ તેમજ ઔવસી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી […]

સુરતના એરપોર્ટ પરથી રૂપિયા 1.90 કરોડની કિંમતનો ગાંજો પકડાયો

સુરત, 22 માર્ચ 2026: Marijuana worth Rs 1.90 crore seized શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ વિદેશથી ડ્રગ્સની પણ હેરાફેરી થઈ રહી છે. ત્યારે બેંગકોકથી સુરત આવેલા બે પ્રવાસી પાસેથી ગાંજો પકડાયો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ હાથ ધરતા કરોડોની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન એરક્રાફ્ટની […]

અમદાવાદમાં બીઆરટીએસ બસ શેલ્ટરની સફાઈનો માસિક ખર્ચ રૂપિયા 36.6 લાખએ પહોંચ્યો

અમદાવાદ, 22 માર્ચ 2026:  BRTS bus shelter cleaning cost increases શહેરમાં એએમટીએસની જેમ ખોટમાં ચાલતી બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો. જે ખર્ચ વધીને 2024-25માં રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. આમ […]

નકલી નોટ્સ કૌભાંડઃ યોગ ગુરૂ પ્રદીપ ચીન જઈને કરન્સી પેપર સપ્લાયરને મળ્યો હતો

અમદાવાદ, 22 માર્ચ 2026: Fake notes scam શહેર ક્રાઈમ બ્રાન્ચે બે કરોડની નકલી ચલણી નોટો સાથે 6 આરોપીને દબોચી લીધા બાદ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યોગગુરૂ પ્રદીપ જોટગિયાની પણ ધરપકડ કરી છે. તમામ આરોપીને રિમાન્ડ પર લેતા ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં યોગગુરુ પ્રદીપ જોટગિયા ગત જાન્યૂઆરીમાં ચીનની મુલાકાતે ગયો હોવાનું તથા ત્યાં 5 દિવસ […]

અમદાવાદમાં સ્કૂટર અને બાઈકની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો, 41 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, 22 માર્ચ 2026: Vehicle thief caught શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસે સતર્ક બનીને વોચ ગોઠવી હતી. દરમિયાન શહેરના ઝોન-5 LCB દ્વારા એક મહત્વની સફળતા મળી છે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો […]

કચ્છના નાના રણમાં વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાયો

સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Damage caused to Agarias by cyclone  કચ્છના નાના રણમાં ગઈ તા. 19મી માર્ચને ગુરૂવારે આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન થયુ હતું. તેથી અગરિયાઓ તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા નુકસાનીના વળતરની માગ કરવામાં આવી હતી. એટલે સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો […]

રાજસીતાપુર ગામના યુવાનોએ સ્વખર્ચે પૌરાણિક વાવની સાફ-સફાઈ કરી

સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Youth of Rajsitapur village cleaned the ancient Vav જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલી એક પૌરાણિક વાવ સારસંભાળ ન રાખવાને લીધે ગંદકી અને બિસ્માર હાલતને કારણે ખંડેર બની છે. ત્યારે ગામના યુવાનોએ સ્વખર્ચે અને શ્રમયજ્ઞ કરીને ઐતિહાસિક વાવની સાફ-સફાઈ કરી છે. ગામના લોકોની માન્યતા મુજબ આ વાવ 500 વર્ષ જૂની છે […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા

 ગાંધીનગર, 22 માર્ચ 2026: Local government elections likely to be announced in the first week of April ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારો નિમવામાં આવ્યા છે. પણ મતદાર યાદી પ્રસિદ્ધ ન થઈ હોવાથી ચૂંટણીની જાહેરાત અટકી પડી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code