1. Home
  2. Tag "mallikarjun khadage"

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

રાષ્ટ્રપતિની જાતિ લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપવા બાબતે આપ નેતા કેજરીવાલ અને કોંગ્રેસ ખડગે સામે ફરિયાદ દાખલ

આપ નેતા કેજરિવાલ અને કોંગ્રેસ નેતા ખરગે વિરુદ્ધ ફરીયાદ દાખલ રાષ્ટ્રપતિની જાતિ મામલે વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- અનેક રાજકિય પક્ષોમાં તાજેતરમાં જાણે વિવાદિત નિવાદન આપવાની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છએ ત્યારે વધુ એક વિવાદિત નિવેદનને કારણે દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા કેજરિવાલ અને  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હવે […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે

દિલ્હી: – દેશના પ્રધાનમંત્રી મોદી હાલ કર્ણાટકમાં છે તેઓ આવનારી ચૂંટણીને લઈને અનેક જાહેર સભાઓ અને રોડ શોસ કરી રહ્યા એછ ત્યારે આજરોજ પીએમ મોદીએ આજે કર્ણાટકના ચૂંટણી રાજ્યના કોલારમાં એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. બે દિવસ અગાઉ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ પીએમ મોદી કે બીજેપીને  […]

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ નરેન્દ્ર મોદીની ઝેરી સાપ સાથે કરી સરખામણી, વિવાદ વકરતા કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદીની ઝેરી સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે, મોદી ઝહેરીલા સાપ જેવા છે, આ વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં, જો આ ઝેરને ચાટો છો તો આમ મરી જશો. કર્ણાટકમાં 10મી મે ના રોજ વિધાનસભા […]

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ […]

2024ની ચૂંટણી જીતવા હિન્દુઓને સાથે લાવવા જરૂરી, એકે એન્ટનીએ કોંગ્રેસને આપ્યો મંત્ર

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસૈ બહુમતી સમુદાયના લોકોને પોતાની સાથે લાવવા પડશે. ચૂંટણીમાં માત્ર લઘુમતી કોમના સહારે જીતવું અશક્ય છે. તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટનીએ જણાવ્યું હતું. કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય એન્ટનીએ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતમાં બહુમતી […]

કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના નેતા અધ્યક્ષ તરીકે મળ્યાં, મલ્લિકાર્જુન ખડગે બનશે અધ્યક્ષ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સિનિયર નેતા મલ્લિકાર્જન ખડગેનો વિજય થયો હતો. આમ હવે 24 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારની બહારના નેતાની પસંદગી થઈ હતી. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સાંસદ શશી થરૂરનો પરાજય થયો હતો. પરિણામ જાહેર થયા બાદ શશી થરૂરએ મલ્લિકાર્જન ખડગેને શુભેચ્છા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code