મનાલીના આ મુખ્ય પ્રવાસન સ્થળો કે જે પ્રવાસીઓને આકર્ષે છે
મનાલી પ્રવાસન સ્થળોમાં નું એક દરેક જગ્યા પ્રવાસીઓને કરે છે આકર્ષિત ડિસેમ્બરથી માર્ચ દરમિયાન પડે છે બરફ મનાલી પોતાની પ્રાકૃતિક સુંદરતા જેવા વન્ડરલેન્ડના કારણે દરેક જગ્યાથી લોકોને આકર્ષિત કરે છે,શિયાળામાં અહીં તમે સ્નોફલો જોવા અને ઘણી અન્ય વસ્તુઓનો આંનદ લઇ શકો છો. ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન, આ સ્થળ ખૂબ જ મનોહર અને સુંદર દૃશ્યો […]


