1. Home
  2. Tag "manchester united"

માન્ચેસ્ટર યુનાઇટેડ ‘એફએ કપ’ના ત્રીજા રાઉન્ડમાં આર્સેનલ સામે ટકરાશે

ત્રીજા રાઉન્ડની મેચો 10-13 જાન્યુઆરીના સપ્તાહના અંતે રમાશે FA એ હજુ સુધી સંપૂર્ણ સમયપત્રકની પુષ્ટિ કરી નથી માન્ચેસ્ટર યુનાઇટેડ ‘એફએ કપ’ના ત્રીજા રાઉન્ડમાં આર્સેનલ સામે ટકરાશે. ત્રીજા રાઉન્ડની મેચો 10-13 જાન્યુઆરીના સપ્તાહના અંતે રમાશે, જેમાં FA એ હજુ સુધી સંપૂર્ણ સમયપત્રકની પુષ્ટિ કરી નથી. આ 17મી વખત હશે જ્યારે 14 વખતની એફએ કપ વિજેતા આર્સેનલ […]

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડથી અલગ થવાનો કર્યો નિર્ણય  

દિલ્હી:ઇંગ્લેન્ડના ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાત્કાલિક અસરથી ટીમ છોડવાનો નિર્ણય લીધો છે.ક્લબે મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગન સાથેના તેમના તાજેતરના ઇન્ટરવ્યુ માટે રોનાલ્ડોને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યુથી જ, એવું કહેવામાં આવ્યું હતું કે તે ક્લબ માટે આગળ નહીં રમે. ઇન્ટરવ્યુમાં રોનાલ્ડોએ ક્લબની અનેક […]

એલોન મસ્ક એ ફૂટબોલ ક્લબ ‘ માનચેસ્ટર યુનાઈટેડ’ ખરીદવાનું કર્યું એલાન – ટ્વિટ કરી માહિતી શેર કરી

એલન મસ્ક એ કરી મોટી જાહેરાત માનચેસ્ટર યુનાઈટેડ’ ખરીદવાનું કર્યું એલાન દિલ્હીઃ એલન મસ્ક તે જે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ માંના એક છે, તેઓ હંમેશા ટ્વિટ કરીને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા રહે છે ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટર પર હંગામો મચાવ્યો છે આ વખતે ટ્વિટર પર મસ્ક એ ફૂટબોલ  ક્લબ માનચેસ્ટર યુનાઈટેડને ખરિદવાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code