રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદા સામે નાગરિકોએ પ્લેકાર્ડ દર્શાવીને કર્યો વિરોધ
શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત અમલ કરાવાશે, હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો, હેલ્મેટ કાયદાના અમલ પહેલા સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓ બનાવો, રાજકોટઃ શહેરમાં 8મી સપ્ટેમ્બરને સોમવારથી દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટના કાયદાનો ફરજિયાતપણે પાલનનો આદેશ કરાયો છે. ત્યારે શહેરીજનોમાં ફરજિયાત હેલ્મેટના નિયમ સામે નારાજગી ઊભી થઈ છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાના […]


