1. Home
  2. Tag "Mandvi Beach"

માંડવી બીચ પરના દબાણો હટાવાયા, 12 કન્ટેનર અને 137 દુકાનો અને લારી ગલ્લા દૂર કરાયા

ભુજઃ કચ્છના માંડવી બીચનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. અને રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીચ પર કેટલાક ધંધાગારીઓ દ્વારા દબાણો વધી ગયા હતા, જેના લીધે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી જેના લીધે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 કન્ટેનર તથા 137 જેટલા નાની-મોટી દુકાનો, લારી-ગલ્લા, વોટર […]

કચ્છના માંડવી બીચ પર નહાવા પડેલા 3 યુવાનો ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા

ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર રોજબરોજ અનેક પ્રવાસીઓ દરિયાઈ મોજ માણવા માટે આવતા હોય છે. કેટલાક લોકો દરિયાઈ મોજાની મજા લેવા માટે નહાવા માટે પડતા હોય છે. ત્યારે ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ત્રણ યુવાનો ડૂબી જવાનો બનાવ બન્યો હતો. લોકોને દરિયામાં નહાવા માટે ન જવા સુચનાના બોર્ડ પણ […]

બિપરજોય વાવાઝોડાએ માંડવી બીચને વેરાન કર્યું, બાળકો માટેની રાઈડ્સને મોટું નુકસાન

ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળતા ખૂબ નુકશાન કર્યું છે. જેમાં માંડવી બીચને વેરાન કર્યું છે. બીચ પર બાળકો માટેની તમામા રાઈડ્સને જડમુળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે. પ્રવાસીઓ માટે બીચ પર બનાવેલા આકર્ષણો પણ નષ્ટ કરી દીધા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગુરુવારે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ […]

માંડવીના બીચ પર નહાવા પડેલા મહિલા સહિત ત્રણ દરિયામાં ડૂબ્યા, એકનું મોત, બેને બચાવી લેવાયા

ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર ઉનાળાના વેકેશનને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ માંડવીના રેતાળ બીચ પરથી નહાવા પડતા હાય છે. દરમિયાન  બપોરના ટાણે મુન્દ્રાથી માંડવી બીચ પર ફરવા આવેલા પરિવારના ત્રણ સભ્યો દરિયાંમાં નહાવા પડ્યા હતા.અને થોડે દુર સુધી જઈને  દરિયાઈ મોઝા સાથે ઉછળીને નહાવાનો આનંદ માણતા હતા ત્યારે […]

માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરતો યુવક 25 ફૂટ ઊંચેથી નીચે પટકાયોઃ આખરે પોલીસે ફરિયાદ નોંધી

ભૂજઃ કચ્છના માંડવી બીચ  પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ચાર દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 13 નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ […]

માંડવીનો દરિયા કિનારો અમાસની અંધારી રાતે ચમકતા પ્લેક્ટોનથી ઝબુંકી ઉઠ્યો

ભુજ :  માંડવીના દરિયા કિનારાની દુનિયાના સારા `બીચ’ તરીકે તેની ગણના થાય છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના અવર્ણનીય સૌંદર્યને પ્રકટ કરતો હોય છે. પોણી દુનિયા ઉપર જેના પાણી રેલમછેલ છે તેવો સમુદ્ર જમીન પર રહેતા જીવો કરતાં પણ અનેકગણી જૈવિક વિવિધતા ધરાવે છે. ચોર્યાસી લાખ યોનિમાંથી અડધાથી વધારે દરિયામાં જીવન વિતાવે છે. માંડવીનાં કાંઠે અમાસનાં […]

કચ્છના માંડવીનો બીચ કોરોનાને લીધે બન્યો સુમસામઃ સ્થાનિક લોકોએ ગુમાવી રોજગારી

ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે. કચ્છના લોકો […]

ગુજરાત લોકડાઉનની દિશામાં : કચ્છના માંડવી બીચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

અનેક ગામ અને શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન દ્વારકા સહિતના મંદિરો ભક્તો માટે કરાયાં બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક શહેરો અને ગામડાંઓ સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખી રહ્યાં છે. બીજી તરફ દ્વારકા સહિતના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. દરમિયાન કચ્છના માંડવીનો સુંદર બીચ પ્રવાસીઓ માટે બંધ કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code